feed-image

મહેસાણાના ચાલાસણ ગામે ONGC ના કૂવામાં લીકેજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન અકસ્માતે મશીન વાગતા એક કર્મચારીનું મોત થયું છે.

મહેસાણાની વિશ્વપ્રસિદ્ધ દૂધસાગર ડેરીમાં સામે આવેલા ખાંડ ખરીદી અને સાગરદાણ કૌભાંડમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની તપાસ કરવા માટે રાજ્ય સહકારી રજીસ્ટ્રાર દ્વારા અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે.

'મહેસાણા જિલ્લામાં સુપ્રખ્યાત મોઢેરા સુર્યમંદિર ખાતે આગામી 28 અને 29 જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાનાર છે.

બહુચરાજી પાસે હાંસલપુર મારૂતિ પ્લાન્ટમાં નોકરી માટે સોશ્યલ મીડિયા પર ઇન્ટરવ્યૂના ખોટા મેસેજ ફરતા આજે ગુજરાતભરમાંથી યુવાનો એકત્ર થયા હતા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}