feed-image

નવસારી જીલ્લામાં ત્રણ કરોડથી વધુના રૂપિયાનું ઉઠામણું કરનાર માઇક્રો ફાઇનાન્સ કપંનીના મેનેજરને પોલીસે ઝડપી લીધો છે.

નવસારી જીલ્લાના ગણદેવીમાં વડા તળાવ ખોદકામના કૌભાંડમાં મોટા માથાને બચાવવા સત્તાધારીઓએ નાની માછલીઓને મારવાના કાવાદાવા શરુ કર્યા છે.

નવસારી અને પાડોશી શહેર વિજલપોર તેમજ ગાંધી ફાટક હાસાપોર ગામની રેલ્વે ફાટક મુસાફરો માટે માથાનો દુખાવો બન્યા છે.

નવસારીમાં એસટી ડેપોમાં એક યુવતી પર એસીડ હુમલો કરવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં આખરે એસીડ હુમલો કરનાર પૂર્વ પ્રેમી યુવકની ધરપકડ કરવામાં આવી છે.

નવસારીમાં ચકચારી એસિડ એટેકની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ છે. એકતરફી પ્રેમમાં પાગલ મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી પર એસીડ એટેક કર્યો હતો. હાલ કોલેજીયન યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાઇ છે. જ્યારે આરોપી શાહનવાઝ ખલીફાની પોલીસે ધરપકડ કરી છે.

નવસારીમાં એક યુવકે પોતાનો પ્રેમસંબંધ તૂટતા પ્રેમિકા ઉપર એસિડ ફેંક્યો હતો. આ યુવક ઘટના બાદ ફરાર છે અને યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}