feed-image

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બારેલા ગામે રહેતી મહિલાએ પોતાના બે બાળકો સાથે કૂવામાં ઝંપલાવી મોત વ્હાલું કરતા ચકચાર મચી હતી.

ગોધરાની એક ખાનગી શાળા ખાતે પૂર્વ શિક્ષકોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના 10 જેટલા પૂર્વ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રાણીપુરા ગામે એક જ પરિવારના છ સભ્યોને રોટલી ખાવાથી ફૂડ પોઇઝનિંગની અસર થઇ હતી. ત્યાર બાદ તમામને સારવાર માટે ગોધરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.  

હાલોલ જીઆઇડીસીની એક કંપનીમાં ભીષણ આગ લાગતા અફરા-તફડીનો માહોલ સર્જાયો હતો. જો કે, કામદારોનો આબાદ બચાવ થયો હતો. અલબત્ત, ચાર કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

બોડેલી તાલુકાના ગામોના ખેડૂતોને ટામેટાના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. તો બીજીતરફ ખેતરોમાં પણ ટામેટાના ઢગલા જોવા મળી રહ્યાં છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}