feed-image

સાબરકાંઠાના હિંમતનગરના ટાઉનહોલ ખાતે એકલવ્ય ફાઉન્ડેશન અને નિલકંઠ ફાઉન્ડેશન દ્વારા ચોથો ઇન્ટરનેશનલ ડાન્સ શો યોજાયો. જેમાં અરવલ્લી, સાબરકાંઠાના વિધાથીઓએ ભાગ લીધો.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં છેલ્લાં એક અઠવાડિયાથી રૂપિયા ૧૦નો સિક્કો નહી ચાલતો હોવાની અફવા ફેલાઈ છે.

રાજ્ય સરકાર આગામી સમયમાં  ગુણોત્સવ યોજાવાનો છે તેમાં સાબરકાંઠામાં સૌ પ્રથમ વાર 100 ટકા શાળાઓનું બાહ્ય મૂલ્યાંકન  કરવામાં આવશે.

અમદાવાદમાં બર્ડ ફ્લૂને નાથવા તંત્ર કવાયત આદરી રહ્યું છે ત્યારે સાબરકાંઠાના પોલ્ટ્રી ફાર્મમાંથી બર્ડ ફ્લૂના શંકાસ્પદ કેસ મળી આવતા તપાસ હાથ ધરાઇ છે.

સાબરકાંઠાના પ્રાંતિજ નેશનલ હાઈવે પર બાઈક સ્લીપ ખાતા યુવકનું મોત નિપજ્યું છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.

સાબરકાંઠા જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્કીલ અપગ્રેડેશન સેન્ટરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓને ચુનો લગાવી ફરાર થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કચ્છના રણોત્સવની જેમ જ છેલ્લા 3 વર્ષથી સાબરકાંઠા જીલ્લામાં યોજાતા પોળોત્સ્વને ખુલ્લો મુકવામાં આવ્યો છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ અહીં અવનવા આકર્ષણો જોવા મળશે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}