feed-image

6 મહિના બાદ ગુજરાત પરત ફરેલા હાર્દિક પટેલે આજે ખોડલધામમાં હાજરી આપી હતી ત્યાર બાદ લખતર ખાતે સભાને સંબોધી હતી. સભામાં તેણે અનામત આંદોલન યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી હતી.

ગુજરાતમાં હાથ વણાટ, કાંતવાનો અને હાથશાળ નિગમ સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમે છે ત્યારે હાથ વણાટના વ્યવસાયને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્રીય કાપડ પ્રધાન સ્મૃતિ ઈરાની સુરેન્દ્રનગરની મુલાકાતે આવ્યા હતા અને તાંગલિયા વણાટ સમાજના લોકો સાથે ચર્ચા કરી હતી.

સુરેન્દ્રનગરમાં પ્રેમ પ્રકરણમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાડીને જાહેરમાં તેની પાસે માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

સમગ્ર દેશમાં અનેક લોકો હાથ વણાટના વ્યવસાય સાથે સંકળાયેલા છે ત્યારે આ વ્યવસાયને પ્રોત્સાહન આપવાના હેતુથી કેન્દ્ર સરકારના કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી અને તાંગલિયા વણાટ સમાજના લોકોને પડતી હાલાકી અંગે ચર્ચા વિચારણા કરી હતી.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આવેલ ગુરુકુળમાં વિદ્યાર્થીની હત્યા મામલે નવો ખુલાસો થયો છે. આ વિદ્યાર્થીની હત્યા પહેલા તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}