feed-image

પાલનપુરમાં એક સાથે ચાર ઘરના તાળા તૂટ્યા હતાં. શહેરના કર્મચારીનગરમાં રહેતા દીપક ભાઈ નાયક રજા હોવાથી પોતાના વતન ગયા હતાં. જેનો લાભ લઈને ત્રાટકેલા તસ્કરોએ તેમના ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને 14 હજારની રોડકની ચોરી કરી હતી.

બનાસકાંઠાના પાલનપુર ખાતે યોજાયેલા નેશનલ અને ઈન્ટરનેશનલ પતંગ મહોત્સવમા દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં પતંગબાજોએ ભાગ લીધો હતો.

ઉત્તરાયણ શરૂ થાય તે પહેલા જ પતંગની મજા બે બાળકો માટે સજા બની છે. બનાસકાંઠાના પાલનપુરની સિદ્ધાર્થ સોસાયટીમાં 2 બાળકો વીજ કરંટથી દાજી જવાનો ગંભીર જતાં તેમને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

પીએમ નરેન્દ્ર મોદીએ ડીસામાં બનાસ ડેરીની ચીઝ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું  સાથે અમૂલ દેશી એ-ટુ ગાયના દૂધના વેચાણનો આરંભ કરાવ્યો હતો.

વડાપ્રધાનની મુલાકાત અગાઉ જ  બનાસકાંઠા કોંગ્રેસ દ્વારા  હાઇ વે ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}