feed-image

નસવાડીમાં ટ્રક સળગાવવા મામલે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ઝડપેલા આરોપીઓની પોલીસ સાથે જુગલબંધી હોય તેવું લાગે છે. કારણ કે તેમને કસ્ટડીની જગ્યાએ બહાર બેસાડવામાં આવ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો અને સ્વીફ્ટ કાર કબ્જે કરી છે.

છોટાઉદેપુરના કોલિયાથર ગામમાં એક જાલિમ જનેતાએ પોતાની બે બાળકીઓને સળગાવી દેવાની કોશિશ કર્યાની ઘટના સામે આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો માટે એક સાધુ રોશનીની કિરણ લાવ્યા છે. આ સાધુએ પોતાના આશ્રમમાં 55 જેટલા બાળકોને સ્થાન આપ્યુ છે. અને તેમની તમામ જવાબદારી પણ ઉઠાવી લીધી છે.

નસવાડીના નવાગામ ખાતે આવેલી દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ ડેરી પ્રમુખ અને મંત્રી દ્વારા દૂધના નાણા સમયસર ન ચુકવતા દૂધ ઢોળી વિરોધ વ્યક્ત કર્યો હતો અને દૂધ મંડળીને તાળાબંધી કરી હતી.

ખેડૂતોની સૌથી મોટી સમસ્યા ખેતી હોય છે અને ખેતી કરવા માટે પાણી જરૂરી છે. પરંતુ છોટાઉદેપુરમાં બોડેલીના અમાદ્રા ગામના એક ખેડૂતે પાણી વગરની સફળ ખેતી કરીને એક અનોખુ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}