feed-image

પંચમહાલના દાહોદના લીમખેડાના ભાજપના ધારાસભ્ય  વીંછિયા ભૂરિયાના પુત્ર હરિકૃષ્ણ ભરિયાએ ગળાફાંસો ખાઇને અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધું હતુ.

નોટબંધી વચ્ચે દાહોદમાં એક ફ્રૂટની લારી ચલાવતો યુવક રાતોરાત લખપતિ બન્યો છે. જો કે, આનાથી તેની મુસીબત વધુ વધી ગઇ છે. કારણ કે, તેના બંધ ખાતામાં આ રીતે લાખો રૂપિયાની લેવડ-દેવડ થતાં તે પણ ચોંકી ઉઠ્યો છે. 

પરિપક્વ પ્રેમ પરિણય સંબંધમાં પલ્ટાઇ તો જીવન ખુશ ખુશાલ થઇ જાય. પ્રેમી અને પ્રેમિકા બંને આઇપીએસ અને આઇએએસ દરજ્જાના અધિકારી હોય અને પ્રેમ બાદ પ્રભૂતામાં પગલા માંડે ત્યારે સૌ કોઇ ખુશખુશાલ હોય છે. આવું જ કંઇક જોવા મળ્યુ દાહોદમાં.

પુત્રની લાલસામાં દાહોદના ગરબાડાના ઝરી બુઝર્ગ ગામનાં આદિવાસી દંપતીનાં ત્યાં 17 મી પારણુ બંધાયુ છે. 11 દિવસ પહેલા આ પરિવારમાં દીકરીના રૂપમાં પારણુ બંધાયુ છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}