feed-image

જામનગરમાં જીજી હોસ્પિટલમાં 45 ડોક્ટરોની બદલી કરી દેવતા લોકોમાં રોષ ફેલાયો હતો અને લોકોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. આખરે, લોકોના વિરોધની જીત થઇ છે. અને રાજ્ય સરકારે ડોક્ટરોની બદલીનો ઓર્ડર પાછો ખેંચવામાં આવ્યો છે.

દ્વારકા નજીક દરિયામાં વધુ પવન ફૂંકાવાના કારણે નવી બંદરની એક બોટ ડૂબી જતા એક ખલાસીનું મોત નિપજ્યુ હતું જ્યારે 3 ખલાસી હજુ લાપતા છે.

જામનગરમાં સરકારી હોસ્પિટલમાંથી 40 ડોક્ટરોની બદલી કરી દેતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભાની કાર્યવાહી દરમિયાન હોબાળો મચ્યો હતો.વિપક્ષી સભ્યોએ રાષ્ટ્રગાન પૂર્ણ થયા બાદ સભાની કાર્યવાહી પૂરી કરી દીધી. સામાન્ય સભામાં એજન્ડા અને પ્રશ્નોતરી બાકી હોવા છતા કાર્યવાહી પૂરી કરી દેવાતા વિપક્ષી સભ્યોએ હોબાળો મચાવ્યો હતો.

જામનગરમાં લાગે છે કે જાણે ટાબરિયા ગેંગનો પ્રાસ વધી ગયો છે. એક સગાઈના પ્રસંગમાં એક ટાબરિયાએ ઘુસી જઈ ગણતરીની મીનીટમાં એક પર્સ ચોરીને ચાલતી પકડી હતી. જોકે, તેની હરકત સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.

જામનગર નજીક હાપા પાસે આવેલા જલારામ મંદિરમાં રોટલાનો અનોખો અન્નકૂટ યોજવામાં આવ્યો. જયાં એક બે નહીં પણ એકસો અગિયાર પ્રકારના રોટલા મૂકવામાં આવ્યા.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}