feed-image

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે સુરક્ષાની બાબતને ધ્યાને લેતા કચ્છની સરહદ પર એલર્ટ જાહેર કરવામા આવ્યુ છે.

કચ્છના ધોરડો ખાતે યોજાયેલી ત્રિદિવસીય પ્રવાસન સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપી હતી અને સંબોધન કર્યું હતું.

ગુજરાતની કચ્છ સરહદેથી અવારનવાર પાકિસ્તાની નાગરિકો પકડતા રહે છે ત્યારે હવે કચ્છના જખૌ બંદર પાસેથી ૨૬ જેટલા પાકિસ્તાની પકડાયા છે. 5 બોટ સાથે આ પાકિસ્તાની શખ્સો ઝડપાયા છે.

પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ભુજમાંથી 83 લાખ 76 હજારની શંકાસ્પદ ચલણી નોટો ઝડપી પાડી છે. બાતમીના આધારે ભુજના ઓરિયન્ટ કોલોની વિસ્તારમાંથી આ ચલણી નોટ ઝડપી પાડવામાં આવી છે.

More Articles...

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}