feed-image

સ્વામીનારાયણ સંપ્રદાયના વડતાલ તાબાના રાજ્યમાં આવેલા 14 મંદિરોમાં આજથી હરીભક્તો ત્રણ દિવસ સુધી ધર્માદો જમા કરાવી શક્શે.

આજકાલ કૃષિમાં પણ ધરતીપુત્રો સંશોધન અને નવી તકનીકો અપનાવતા થયા છે. ત્યારે, પરંપરાગત ખેતીની સાથે ફૂલોની ખેતી પણ કરતાં થયા છે. ખેડાના કરમસદના ખેડૂતો પણ ફૂલોની ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે.

ખેડાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમા આજે ભાદરવા સુદ અગિયારસ જળ ઝીલણી એકાદશીનો સમયો ભરાયો હતો. જેમાં હજારોની સંખ્યામા ભાવિક ભક્તો શોભાયાત્રામા જોડાયા હતા.

ગુજરાતના કચ્છ વિસ્તારમાં ગત રાત્રે ત્રણ વખત સેટેલાઈટ ફોનના સિગ્નલ પકડાવવાની ઘટના બાદ લાખાપારના ચાર યુવકોની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ગત રાત્રે સેટેલાઈટ ફોનથી સરહદ પાર વાત થઈ રહી હતી. સિગ્નલ પકડાવવાની ઘટના બાદ સુરક્ષા એજન્સીઈઓએ એલર્ટ જારી કર્યુ છે.

Sign up via our free email subscription service to receive notifications when new information is available.
{loadposition tab-1}
{loadposition tab-2}